LVMH ના માલિક બર્નાર્ડ એર્નોલ્ડ જેફ બેઝોસને પાછળ મુકીને વિશ્વના સૌથી શ્રીમંત બન્યા.

  • Louis Vuitton Moet Honnessy (LVMH) ના માલિક બર્નાર્ડ અર્નોલ્ડની કુલ સંપતિ 198.9 બિલિયન ડોલર નોંધવામા આવી છે. 
  • ફોર્બ્સની Real-time Billionaires યાદી મુજબ તેણે એમેઝોનના જેફ બેઝોસને 194.9 બિલિયન ડોલર સાથે બીજા નંબર તેમજ ટેસ્લાના એલન મસ્કને 185.5 બિલિયન ડોલર સાથે ત્રીજા ક્રમ પર પાછળ છોડી દીધા છે. 
  • એર્નોલ્ડની કંપની LVHM Louis Vuitton, Sephora, Tiffany & Co, Stella McCartney, Gucci, Christian Dior અને Givenchy સહિતની 70 પ્રસિદ્ધ બ્રાન્ડ ધરાવે છે.
LVMH owner Bernard Arnault


Post a Comment

Previous Post Next Post