અમેરિકન એજન્સી USSID ના ભારતમાં મિશન ડાયરેક્ટર પદ પર વીણા રેડ્ડીની નિમણૂંક કરવામાં આવી.

  • United State Agencies for International Development (USSID) દ્વારા ભારતમાં મિશન ડાયરેક્ટર પદ પર વીણા રેડ્ડીની નિમણૂંક કરવામાં આવી છે.
  • આ પદ પર પ્રથમવાર કોઈ ભારતીય અમેરિકનની નિમણૂંક કરવામાં આવી છે.
  • ભારતની સાથે સાથે તેણી ભૂટાનમાં મિશન ડાયરેક્ટર તરીકે કામગીરી કરશે. 
  • આ પહેલા તેઓ કમ્બોડીયાના USSID મિશન ડાયરેક્ટર રહી ચૂક્યા છે.
Veena Reddy


Post a Comment

Previous Post Next Post