POKના વડાપ્રધાન તરીકે અબ્દુલ ક્યુમ નીયાઝીની વિવાદાસ્પદ નિમણૂંક.

  • પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાન દ્વારા પચાવી પડાયેલ કાશ્મીર (POK)ના નવા વડાપ્રધાન તરીકે અબ્દુલ ક્યૂમ નિયાઝીની નિમણૂંક કરી છે.
  • ભારત દ્વારા આ વિસ્તારમાં હાથ ધરાયેલ ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ નોંધાવાયેલો હતો.
  • આ ચૂંટણીમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના પક્ષે 53 સભ્યોના ગૃહમાં 32 બેઠક મેળવી સરકારની રચના કરી છે.
Naizi POK PM


Post a Comment

Previous Post Next Post