દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનના નૌકાદળ દ્વારા લશ્કરી કવાયત શરૂ કરવામાં આવી.

  • આ કવાયત 5 દિવસ સુધી ચાલનાર છે. 
  • ટૂંક સમયમાં જ પ્રશાંત મહાસાગરમાં જ અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને જાપાન સંયુક્ત યુદ્ધાભ્યાસ કરનાર છે. જે દરમ્યાન ભારત પણ 2 મહિના સુધી પોતાની ટાસ્કફોર્સ ચીની સમુદ્રમાં તહેનાત રાખનાર છે. 
  • ઉપરોક્ત ચારેય દેશ સાથે સહકાર વધારવા માટે ભારત દ્વારા ટાસ્ક ફોર્સ મોકલવાનું નક્કી કરાયાના તુરંત બાદ ચીન દ્વારા આ કવાયત શરૂ કરવામાં આવી છે.
China Navy Exercise


Post a Comment

Previous Post Next Post