કેન્દ્ર સરકાર દ્વારા Defence India Startup Challenge નું પાંચમું સંસ્કરણ શરૂ કરાયું.

  • Defence India Startup Challenge (DISC)ની શરુઆત ત્રણ વર્ષ પહેલા INNOVATIONS FOR DEFENCE EXCELLENCE (iDEX) / Defence Innovation Organization (DIO) દ્વારા કરવામાં આવી હતી. 
  • આ યોજનાનો ઉદેશ્ય સેનાઓની સાથે રક્ષા ઉદ્યોગને પણ સંપૂર્ણપણે આત્મનિર્ભર કરવાનો છે. 
  • રક્ષા મંત્રાલય દ્વારા નાણાકીય વર્ષ 2021-22 માટે iDEX ની પહેલ દ્વારા ઘરેલુ ખરીદ માટે 1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે તેમજ એરો સ્પેસ ક્ષેત્રમાં 300થી વધુ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે આગામી પાંચ વર્ષો માટે 498.8 કરોડનું બજેટ મંજૂર કરાયું છે.
DISC-5


Post a Comment

Previous Post Next Post