DRDO એ યુદ્ધવિમાનોને દુશ્મનના રડારમાંથી બચવા માટેની ટેક્નિક વિકસિત કરી.

  • Defence Research and Development Organization (DRDO) દ્વારા આ ટેક્નિક વિકસિત કરવામાં આવી છે જેના દ્વારા લડાયક વિમાન દુશ્મનના રડારમાં પકડાવાથી બચી શકશે. 
  • આ ટેક્નિક DRDO પૂણે દ્વારા વિકસિત કરવામાં આવી છે જેણે chaff cartridge-118/I અને Chaff Material તૈયાર કર્યું છે.
DRDO


Post a Comment

Previous Post Next Post