અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતની ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો.

  • આ સ્પર્ધામાં ભારતે 4x400 મીટરની મિક્સ્ડ રિલેમાં આ મેડલ જીત્યો છે. 
  • અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં ભારતનો આ પાંચમો મેડલ છે. 
  • ભારતની આ ટીમમાં ભરત એસ. પ્રિયા મોહન, સમ્મી અને કપિલ સામેલ હતા. 
  • આ સ્પર્ધામાં ભારત 3:20:60ના સમય સાથે ત્રીજા સ્થાન પર રહી હતી જેમાં પ્રથમ સ્થાન પર નાઇઝિરિયા અને બીજા સ્થાન પર પોલેન્ડની ટીમ રહી હતી.
Under-20 Athletics Championship


Post a Comment

Previous Post Next Post