સુડોકૂના ગોડફાધર તરીકે પ્રસિદ્ધ માકી કાજીનું 69 વર્ષની વયે નિધન.

  • જાપાનના માકી કાજીએ 1980માં પોતાના પઝલ મેગેઝિનમાં સુડોકૂને સ્થાન આપ્યું હતું ત્યારબાદ તે પઝલને ડિજિટલ સ્વરુપે પ્રસ્તુત કરવામાં આવી હતી. 
  • વર્ષ 2006થી સુડોકૂની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ માકી કાજીને આમંત્રણ અપાતું હતું. 
  • તેઓએ જાપાનની પ્રથમ પઝલ મેગેઝિન 'પઝલ સુશિન નિકોલી' લોન્ચ કરી હતી. 
  • સુડોકૂ પઝલની શોધ 18મી સદીમાં સ્વિસ ગણિતજ્ઞ લિયોનહાર્ડ યૂલરે કરી હતી જેને લોકપ્રિયત માકી કાજીએ કરી હતી.
Godfather of Sudoku


Post a Comment

Previous Post Next Post