મદ્રાસ હાઇકોર્ટ દ્વારા CBIને સ્વાયત્તતા આપવા આદેશ કરાયો.

  • મદ્રાસ હાઇકોર્ટ દ્વારા દેશની કેન્દ્રીય તપાસ સંસ્થા (Central Bureau of Investigation - CBI) ને સ્વતંત્ર સંસ્થા તરીકે કામ કરવા માટે સૂચન અપાયા છે. 
  • કોર્ટ દ્વારા સરકારને સીબીઆઇને પિંજરાના પોપટ તરીકે કામ ન કરાવતા તેને સ્વતંત્ર રીતે કામ કરવા દેવા ટકોર કરી હતી. 
  • અગાઉ વર્ષ 2013માં કોલસા કૌભાંડ કેસની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સીબીઆઇ માટે આ જ શબ્દનો પ્રયોગ કરાયો હતો. 
  • કોર્ટ દ્વારા સીબીઆઇને સ્વતંત્રતા આપવા માટે કાયદો ઘડવા, કેગ અને ચૂંટણી પંચની જેમ વધુ સ્વંતત્રતા આપવા, તેના માટે અલગથી બજેટ ફાળવવા, સીબીઆઇ સીધો વડાપ્રધાનને જ રિપોર્ટીંગ કરે તેવું માળખુ બનાવવા સહિતના સૂચનો અપાયા છે.
Madras High Court


Post a Comment

Previous Post Next Post