હરિયાણા રાજ્ય સરકાર દ્વારા 'ગોરખધંધા' શબ્દના પ્રયોગ પર પ્રતિબંધ લાગૂ પડાયો.

  • હરિયાણા સરકાર દ્વારા અનૈતિક પ્રથાઓ માટે સામાન્ય રીતે વપરાતો શબ્દ 'ગોરખધંધા' ના ઉપયોગ પર પ્રતિબંધ લાગૂ પડાયો છે. 
  • હરિયાણાના ગોરખનાથ સમુદાય દ્વારા આ શબ્દના ઉપયોગને લઇ વાંધો ઉઠાવાયા બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. 
  • આ માટે સરકાર દ્વારા એક આદેશ પ્રસિદ્ધ કરી તેને કાયદાકીય રુપ અપાયું છે. 
  • ગુરુ ગોરખનાથ એક સંત હતા જેના અસંખ્ય અનુયાયીઓ હરિયાણામાં વસે છે.
Haryana Government


Post a Comment

Previous Post Next Post