ICMR ના NIRRH દ્વારા પ્રસિદ્ધ રિપોર્ટમાં ભારતમાં 10 વર્ષમાં 12 લાખ સર્પ દંશના કેસ નોંધાયા હોવાનું જણાવાયું.

  • ICMR ની પ્રયોગશાળા National Institute For Research In Reproductive Health (NIRRH) દ્વારા પ્રસિદ્ધ રીપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2000 થી 2009 દરમ્યાન ભારતમાં 12 લાખ સર્પદંશના કેસ નોંધાયા છે. 
  • જે વિશ્વમાં કોઈપણ દેશમાં નોંધાતા કેસ કરતા વધુ છે. 
  • સમગ્ર વિશ્વમાં દર વર્ષે 54 લાખ સર્પદંશની ઘટના બને છે. જેનાથી 18 થી 27 લાખ લોકોને ઝેર ચઢે છે. 
  • WHO દ્વારા વર્ષ 2030 સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુદર અને તેના દ્વારા આવતી દિવ્યાંગતાને અઢધી કરવાનું લક્ષ્ય રખાયું છે.
Snake Bite


Post a Comment

Previous Post Next Post