લદ્દાખ વહીવટી તંત્ર દ્વારા ઈનર લાઈન પરમિટની વ્યવસ્થા રદ્દ કરવામાં આવી.

  • અગાઉ કેન્દ્રી શાસિત પ્રદેશ લદ્દાખમાં પર્યટકો અને સ્થાનિક નાગરિકો માટે ઈનરલાઈન પરમિટની વ્યવસ્થા લાગુ હતી. જેના વિના પર્યટકો આવી શકતા નહિ. 
  • આ વ્યવસ્થાને લદ્દાખના વહીવટી તંત્ર દ્વારા રદ કરવામાં આવી છે. 
  • અગાઉ આ પરમિટ માટે 300 રૂપિયા પર્યાવરણ અને 100 રૂપિયા રેડક્રોસ શુલ્ક વસુલ કરવામાં આવતો હતો.
Inner Line Permit for Indian nationals


Post a Comment

Previous Post Next Post