- આ રસી માટે તેણે ભારતમાં બાયોલોજીકલ ઈ કંપની સાથે ઉત્પાદન માટેના કરાર કર્યા છે.
- જોનસન અને જોનસનની આ રસી સિંગલ ડોઝ હોવા છતાં કોરના વાયરસ સામે 85% સુધી અસરકારક છે.
- આ સાથે ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે કુલ 5 વેક્સિન ઉપલબ્દ્ધ થઈ છે જેમાં કોવિશીલ્ડ, કોવેક્સિન, મોર્ડના, સ્પુટનિક અને જોનસન અને જોનસનનો સમાવેશ થાય છે.
