- ભારતીય વિમેન્સ હોકી ટીમનો બ્રિટન સામે 4-3 થી પરાજય
- મહિલા રેસલર સીમા પુનિયાનો 50 કિ.ગ્રા. વજન વર્ગમાં ટ્યુનેશિયાની સારા હમદી સામે 1-3થી પરાજય
- ભારતની નેશનલ રેકોર્ડ હોલ્ડર પ્રિયંકા ગોસ્વામી વિમેન્સ 20 કિ.મી. પેડલ રેસ વોકમાં 17માં ક્રમાંકે તેમજ ભાવના જાટ 32માં ક્રમાંકે રહી સ્પર્ધામાંથી બહાર
- મહિલા ગોલ્ફર અદિતિ અશોક અન્ડર 68 ના કાર્ડ સાથે બીજું સ્થાન મેળવી અંતિમ રાઉન્ડમાં પહોંચી.
