- ભારતીય વિમેન્સ હોકી ટીમ સાઉથ આફ્રીકાને 4-3 થી પરાજય આપી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી.
- ભારતીય શૂટર અંજુમ મોદગિલ અને તેજસ્વીની સાવંત વિમેન્સ 50 મી. રાઈફલમાં અનુક્રમે 15 અને 33માં સ્થાને રહેતા સ્પર્ધામાંથી બહાર.
- ભારતીય બોક્સર અમિત પંઘાલનો 52 કિ.ગ્રા. વજન વર્ગમાં કોલ્મ્બિયાના યુડેર જૈન સામે 4-1 થી પરાજય.
- વિમેન્સ બોક્સિંગની 75 કિ.ગ્રા. વજન વર્ગમાં પૂજા રાનીનો ચીનની લિકુવાન સામે 5-0 થી પરાજય.
- ભારતીય એથલેટ કમલપ્રિત કૌર 64 મી. બિસ્ટ્રોમાં બીજા ક્રમે રહી ફાઈનલ માટે ક્વોલિફાઈડ.
- ભારતીય બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુનો વિશ્વની પ્રથમ ક્રમાંકિત ટાઈજુઈંગ સામે 21-18 અને 21-12થી પરાજય.