ભારતીય વાયુ સેના દ્વારા વિશ્વનો સૌથી ઊંચો Mobile Traffic Control Tower તૈયાર કરાયો.

  • આ ટાવર ન્યોમા ખાતે તૈયાર કરાયા છે જે પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ચાલી રહેલ ફિક્સ્ડ વિંગ વિમાન અને હેલિકોપ્ટર્સના સંચાલનને નિયંત્રિત કરશે. 
  • આ વિસ્તાર 14,000 ફૂટ થી 17,000 ફૂટ ઊંચાઇ પર બહુ ઓછા તાપમાન પર આવેલા છે. 
  • સેના દ્વારા શૂન્ય થી માઇનસ 45 સેલ્સિયસ તાપમાન સુધી ટેન્કને ઓપરેટ કરવાની એક Standard Operating Procedure (SOP) પણ વિકસિત કરવામાં આવી છે જે આવા વિષમ તાપમાનમા પણ કાર્ય કરી શકે છે.


Post a Comment

Previous Post Next Post