દિલ્હી અને ચંદીગઢ દેશનો પ્રથમ ઇ-વાહન અનુકૂળ હાઇ-વે બન્યો.

  • આ હાઇ-વે પર હરિયાણાના કર્ણ લેક રિસોર્ટમાં ચાર્જિંગ સ્ટેશન ઉભુ કરાયું છે જે આ હાઇ-વેની લગભગ મધ્યમાં છે. 
  • આ હાઇ-વે પર દર 25 થી 30 કિ.મી. અંતર પર એક ચાર્જિંગ સેન્ટર બનાવવામાં આવશે જેથી ઇ-વાહનો સરળતાથી રિચાર્જ કરી શકાય. - દિલ્હીથી ચંદીગઢ બાજુ 10 તેમજ ચંદીગઢથી દિલ્હી તરફ કુલ 9 ચાર્જિંગ સ્ટેશન બનાવાયા છે. 
  • આ ચાર્જિંગ સ્ટેશન પર કારને 3 થી 4 કલાકમાં તેમજ બાઇક/ મોપેડને 20 મિનિટમાં ચાર્જ કરી શકાશે.
e-vehicle friendly high-way


Post a Comment

Previous Post Next Post