વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિર ખાતે શિલાન્યાસ તેમજ યોજનાઓનું ઉદ્‌ઘાટન કર્યું.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના સોમનાથ ખાતે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અનેક પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કર્યું છે જેમાં સોમનાથ સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને જૂના સોમનાથ મંદિરના પુનર્નિર્મિત મંદિર પરિસર સામેલ છે. 
  • આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સોમનાથ ખાતે શ્રી પાર્વતી મંદીરની આધારશિલા પણ રાખી હતી. 
  • વડાપ્રધાન દ્વારા આ તકે લોકમાતા અહિલ્યાબાઇ હોલ્કરને યાદ કરાયા હતા જેમણે વિશ્વનાથ થી લઇ સોમનાથ સુધી અનેક મંદિરોનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો.
Somnath Temple


Post a Comment

Previous Post Next Post