પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારા દ્વારા ‘ખેલા હોબે’ યોજના લોન્ચ કરવામાં આવી.

  • આ યોજના હેઠળ પશ્ચિમ બંગાળની 25 હજાર ક્લબમાં રૂ.15 હજારની આર્થિક સહાય અપાશે.
  • આ યોજના હેઠળ Indian Football Association (IFA)ને આધિન 300 ક્લબને 10-10 ફૂટબોલ અપાશે.
  • આ સાથે પશ્ચિમ બંગાળમાં દર વર્ષે 16 ઓગષ્ટના રોજ ‘ખેલા હોબે’ દિવસ મનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
  • ‘ખેલા હોબે’ નારો પશ્ચિમ બંગાળ વિધાન સભા ચૂંટણી દરમ્યાન લોકપ્રિય થયો હતો.

Kheal Hobe Scheme


Post a Comment

Previous Post Next Post