Olympic 2020 Updates

  • ભારતીય વિમેન્સ હોકી ટીમે ઓસ્ટ્રેલિયાની ટીમને 1-0થી પરાજય આપ્યો.
  • શૂંટિગ ઈવેન્ટમાં ભારતના ઐશ્વર્ય પ્રતાપસિંહ તોમર અને સંજીવ રાજપૂત મેન્સ 50 મી. રાઈફલમાં થ્રી-પોઝીશનની ફાઈનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ
  • ભારતીય મહિલા સ્પ્રિન્ટર દુતી ચંદ 200 મીટર રેસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા છતાં 7માં સ્થાને રહી ઓલિમ્પિકમાંથી બહાર.
  • ભારતીય મેન્સ હોકી ટીમનો બેલ્જીયમ સામે 2-5થી પરાજય

Tokyo Olympic 2020




Post a Comment

Previous Post Next Post