Olympics 2020 updates

  • ભારતની બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુએ બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની ઝિયાઓ બિંગને 21-13, 21-15થી પરાજય આપી બ્રોન્ઝ મેડલ જીત્યો (આ ભારતનો બેડમિન્ટનમાં ભારતનો ત્રીજો મેડલ છે: 
    • અગાઉ 2012માં સાઇના નહેવાલે લંડન ઓલિમ્પિકમાં ત્યારબાદ પી.વી. સિંધુએ 2016 રિયો ઓલિમ્પિકમાં અને હાલ 2021માં ટોક્યો ઓલિમ્પિકના મેડલનો સમાવેશ થાય છે. 
  • ભારતની મેન્સ હૉકી ટીમ બ્રિટનને 3-1 થી પરાજય આપી સેમિ ફાઇનલમાં પહોંચ્યું.
    • પુરુષ હૉકી ટીમ અત્યાર સુધીમાં વર્ષ 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1964 અને 1980માં કુલ 8 ગોલ્ડ જીતી ચૂકી છે. 
  • ભારતના બૉક્સર સતીશકુમારનો વિશ્વના નંબર વન બૉક્સર જાલોલોવ સામે પરાજય.
    • આ રમતમાં સતીશકુમારને ઇજાઓ હોવા છતા રમ્યા હતા.
Tokyo Olympic 2020




Post a Comment

Previous Post Next Post