- તેઓ 1999 થી 2004 તેમજ વર્ષ 2009 થી 2014 દરમિયાન અલ્જિરિયાના રાષ્ટ્રપતિ પદ પર હતા.
- અલ્જિરિયાની આઝાદી બાદ ફક્ત 25 વર્ષની ઉંમરમાં તેઓ અલ્જિરિયાના પર્યટન મંત્રી બન્યા હતા ત્યારબાદ વિદેશ મંત્રી બન્યા હતા.
- હાલમાં અલ્જિરિયાના રાષ્ટ્રપતિ તરીકે અબ્દેલ માજિદ તેબ્યોન તેમજ વડાપ્રધાન તરીકે એમેન બેન્બ્રેહમેન છે.
- અલ્જિરિયાની રાજધાની અલ્જિયર્સ તેમજ ત્યાનું ચલણ અલ્જિરિયન દિનાર છે.