કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોનો ડેટા વિદેશી કંપનીઓને આપવા કરાર કરવામાં આવ્યો.

  • આ કરાર અંતર્ગત સરકાર ભારતના ખેડૂતોનો ડેટા અમેરિકાની ત્રણ દિગ્ગજ કંપનીઓને આપશે. 
  • આ કંપનીઓમાં માઇક્રોસોફ્ટ, એમેઝોન અને સિસ્કો તેમજ ભારતની ITC અને જિયો કંપની પણ સામેલ છે.
  • આ કરારનો ઉદેશ્ય મોબાઇલ એપ્સ અને Artificial Intelligence જેવી આધુનિક ટેક્નોલોજી દ્વારા કૃષિ ઉત્પાદન વધારવાનો છે. 
  • આ માટે સરકારે વર્ષ 2014થી જ ડેટા એકત્ર કરવાનું શરુ કર્યું હતું જેમાંથી અત્યાર સુધીમાં 5 કરોડ ખેડૂતોનો ડેટા એકત્ર થઇ ચૂક્યો છે. 
  • માઇક્રોસોફ્ટ દ્વારા AI અને Machine Learningની પરખ માટે 100 ગામ પસંદ કરાયા છે જેના પર આ માટેનો પાયલટ પ્રોજેક્ટ ચલાવવામાં આવશે.
Farmers

Post a Comment

Previous Post Next Post