નાગાલેન્ડમાં તમામ રાજકીય પક્ષોએ મળીને વિપક્ષ રહિત સરકારનું ગઠન કરવાનો નિર્ણય લીધો!

  • નાગાલેન્ડમાં તમામ સત્તાપક્ષ અને વિરોધપક્ષના દળો દ્વારા એક સર્વદળીય સરકાર બનાવવાનો નિર્ણય લેવાયો જેમાં વિરોધ પક્ષ હોય જ નહી! 
  • આ સર્વદળીય સંગઠનને United Democratic Alliance (UDA) નામ અપાશે. 
  • છેલ્લે વર્ષ 2018માં બીજેપી અને NDPP દ્વારા ગઠબંધન કરીને નાગાલેન્ડમાં સરકાર બનાવવામાં આવી હતી. 
  • હાલ નાગાલેન્ડના મુખ્યમંત્રી NDPP ના નેઇફિયુ રોઇ, નાયબ મુખ્યમંત્રી યાનથુંગો પેટોન તેમજ રાજ્યપાલ આર. એન. રૉય છે.
Nagaland


Post a Comment

Previous Post Next Post