રાજસ્થાનમાં બાળ લગ્નની નોંધણી કરાવવા માટેનું વિવાદિત બિલ પસાર કરાયું.

  • રાજસ્થાન વિધાનસભાએ બાળ લગ્નની નોંધણીને માન્ય રાખતું એક વિવાદિત બિલને માન્યતા આપી છે. 
  • આ બિલમાં બાળ લગ્નોની નોંધણીને ફરજિયાત બનાવવાની જોગવાઇ છે. 
  • વિપક્ષ દ્વારા એવો આરોપ લગાવાયો છે કે આ બિલ પાસ કરીને સરકાર બાળ લગ્નને માન્યતા આપી રહી છે જ્યારે સરકાર કહે છે કે નિર્ધારિત ઉંમરથી ઓછી ઉંમરના લગ્નની નોંધણી ફરજિયાત કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ અપાયેલ છે તેનું પાલન કરવામાં આવી રહ્યું છે.
Rajasthan Assembly


Post a Comment

Previous Post Next Post