- તેઓએ પોતાનું આ રાજીનામું પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને સોંપ્યું હતું.
- તેઓ માર્ચ, 2017થી પંજાબના 15માં મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા.
- આ પહેલા પણ તેઓ વર્ષ 2002 થી 2007 દરમિયાન પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
- તેઓ પટિયાલા રાજ પરિવારના સદસ્ય પણ છે.