પ્રસિદ્ધ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં સૌથી વધુ 111 ગોલ કરનાર ખેલાડી બન્યો.

  • આ સિદ્ધિ તેણે આર્યલે૨ન્ડ સામે વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચમાં 2 ગોલ કરીને મેળવી છે. 
  • આ સાથે તે મેચના 89માં અને ઇન્જરી સમયમાં 96મો ગોલ કર્યો છે. 
  • આ મેચ પહેલા રોનાલ્ડો અને ઇરાનના પૂર્વ ફૂટબોલ અલી ડેઇના 109-109 ગોલ હતા. 
  • રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફેડરેશન ઓફ ફૂટબોલ હિસ્ટ્રી એન્ડ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે સૌથી વધુ 785 ગોલ કરનાર ખેલાડી છે. 
  • રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ ઑગષ્ટ 2003 માં કજાખ્સ્તાન સામે કર્યું હતું અને પોતાનો પ્રથમ ગોલ યુરો 2004માં ગ્રીસ સામે કર્યો હતો.
Christiano Ronaldo


Post a Comment

Previous Post Next Post