- સારાહ સ્ટોરી બ્રિટનની સૌથી સફળ પેરાલિમ્પિયન બની છે જેણે પોતાના જ દેશની પેરા-સ્વિમર માઇક કેનીનો 16 ગોલ્ડનો રેકોર્ડ તોડ્યો છે.
- તેણીએ આ ગોલ્ડ સી4-5 રોડ રેસમાં જીત્યો છે.
- તેણીએ પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં 17 ગોલ્ડ, 8 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 28 મેડલ જીત્યા છે.
