- અમેરિકામાં થોડા દિવસ પહેલા આવેલા ઇડા વાવાઝોડા બાદ 400 વર્ષનો સૌથી ભીષણ વરસાદ આવ્યો છે જેમાં એક રાતમાં આશરે 4 ઇંચ વરસાદ નોંધાયો હતો.
- આ વરસાદને લીધે ન્યૂયોર્કના ઇતિહાસમાં પ્રથમવાર ઇમરજન્સી લાગૂ કરવામાં આવી છે.
- ઇડા વાવાઝોડાને લીધે 6 કરોડ લોકો પૂરથી પ્રભાવિત થયા છે તેમજ 3 લાખ ઘરોમાં વીજળી ચાલી ગઇ છે.
