ઉત્તર ધ્રુવ પાસે અજાણ્યો ટાપુ મળી આવ્યો.

  • વૈજ્ઞાનિકોએ હાલમાં જ અજાણતા ઉત્તર ધ્રુવ પાસે એક જમીનનો ટુકડો શોધ્યો છે. 
  • આ ટાપુ હાલના ઉડાક નામના ટાપુથી 2,560 ફૂટ ઉત્તરમાં આવેલો છે. 
  • વૈજ્ઞાનિકોએ અગાઉના નકશામાં તપાસતા જાણ થઇ કે અગાઉ નકશામાં આવા કોઇ ટાપુનો ઉલ્લેખ ન હતો. 
  • આ ટાપુને પૃથ્વીના ઉત્તરના છેડે આવેલ જમીનના ટુકડા તરીકે રજીસ્ટર કરાયો છે. 
  • આ ટાપુ 98 ફૂટ પહોળો, 197 ફૂટ લાંબો છે તેમજ સમુદ્ર સપાટીથી 10 થી 13 ફૂટની ઊંચાઇ પર આવેલ છે. 
  • આ ટાપુ ગ્રીનલેન્ડ અને ડેન્માર્કની સરહદમાં આવેલ છે.
Unknown Iceland


Post a Comment

Previous Post Next Post