ભારતના જીવવિજ્ઞાની શૈલેન્દ્ર સિંહને કાચબાના સંરક્ષણ માટે વિશ્વ કક્ષાનો પુરસ્કાર અપાયો.

  • ભારતીય જીવવિજ્ઞાની શૈલેન્દ્ર સિંહને ગંભીર રુપથી લુપ્તપ્રાય હોય તેવા કાચબાની પ્રજાતિના સંરક્ષણ માટે કામ કરવા માટે Behler Turtle Conservation Award અપાયો છે. 
  • તેઓએ Red-crowned Roofed Turtle (Batagur kachuga), Northern River Terrapin (Batagur baska) અને Black Softshell Turtle (Nilssonia nigricans) કાચબાની પ્રજાતિઓ માટે કામ કર્યું છે. 
  • આ એવોર્ડની શરુઆત વર્ષ 2006થી કરવામાં આવી છે જે કાચબાના સંરક્ષણ અને જીવ વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ ઉપલબ્ધિ મેળવા, યોગદાન આપવા બદલ અપાય છે.
Biologist Shailendra Sinh


Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.