NASA દ્વારા Ingenuity હેલિકોપ્ટરનો સમયગાળો અનિશ્ચિતકાળ માટે લંબવાયો.

  • નાસા દ્વારા મંગળ ગ્રહ પર મોકલાયેલ હેલિકોપ્ટર Ingenuity ત્યા પાંચ વાર ઉડાન ભરે તે ઉદેશ્યથી જ મોકલાયું હતું પરંતુ આ હેલિકોપ્ટર અત્યાર સુધીમાં મંગળ પર 12 વાર ઉડાન ભરી ચૂક્યું છે. 
  • પૃથ્વીની સરખામણીએ મંગળ ગ્રહ પર હવાની
    ઘનતા 1% હોવા છતા આ હેલિકોપ્ટર પર કોઇ ખામી સર્જાઇ છે જેને લીધે નાસા દ્વારા આ હેલિકોપ્ટરની સમયમર્યાદા અનિશ્ચિતકાળ માટે લંબાવી છે. 
  • Ingenuity હેલિકોપ્ટર રોવર Perseverance ની સાથે સાથે ચાલે છે તેમજ તેનું મુખ્ય કામ મંગળ ગ્રહ પર જીવનની શોધ કરવાનું છે.

Ingenuity

Post a Comment

Previous Post Next Post