ભારતની યજમાનીમાં બ્રિક્સ સંમેલન 9 સપ્ટેમ્બરના રોજ યોજાશે.

  • આ સંમેલન ઓનલાઇન જ યોજાશે જેમાં ભારત, રશિયા, ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા ભાગ લેશે. 
  • BRICS નું આ 13મું શિખર સંમેલન છે જેનો એજન્ડા આઘાનિસ્તાનની હાલની સ્થિતિ રહેશે તેવી શક્યતા છે. 
  • બ્રિક્સનું પ્રથમ શિખર સંમેલન 16 જૂન, 2009ના રોજ રશિયા ખાતે યોજાયું હતું તેમજ છેલ્લે 12મું સંમેલન પણ રશિયા ખાતે યોજાયું હતું. 
  • ભારતે આ પહેલા વર્ષ 2012ના ચોથા સંમેલન તેમજ 2016ના આઠમા સંમેલનની અધ્યક્ષતા કરી હતી. 
  • થોડા દિવસ પહેલા જ BRICS New Development Bank (NDB) માં ત્રણ દેશો બાંગ્લાદેશ, સંયુક્ત આરબ અમીરાત અને ઉરુગ્વેને સામેલ કરાયા હતા.
BRICS 13th Summit


Post a Comment

Previous Post Next Post