ભારત અને ઓસ્ટ્રેલિયાની નેવી દ્વારા AUSINDEX યુદ્ધઅભ્યાસ શરુ થયો.

  • આ યુદ્ધ અભ્યાસ પાંચ દિવસ ચાલનાર છે જેનો ઉદેશ્ય સ્થિર તથા સુરક્ષિત હિન્દ-પેસિફિક ક્ષેત્ર માટે સંયુક્ત ક્ષમતાને મજબૂત કરવાનો છે. 
  • આ યુદ્ધ અભ્યાસમાં ભારતીય નેવીના શિવાલિક અને કદમાત જહાજ ની સાથે સાથે પેટ્રોલિંગ વિમાન, હેલિકોપ્ટર અને સબમરિન પણ ભાગ લેશે. 
  • ઓસ્ટ્રેલિયાના રોયલ ઓસ્ટ્રેલિયન નેવીના એન્ઝાક શ્રેણીના જહાજ HMAS વાર્રામુંગા ભાગ લઇ રહ્યું છે.

AUSINDEX

Post a Comment

Previous Post Next Post