36 વર્ષ બાદ ડચ ગ્રાં-પ્રિક્સનું આયોજન થયું.

  • નેધરલેન્ડમાં 1985 બાદ પ્રથમવાર ફોર્મ્યુલા-1 કાર રેસિંગનું ફરી આગમન થયું છે જેમાં 70,000 ફેન્સ સામે આ રમત શરુ કરવામાં આવી છે. 
  • આ સ્પર્ધામાં રેડબુલના ડ્રાઇવર મેક્સ વર્સટાપે ચેમ્પિયનશિપ જીતી છે જેમાં તેણે 306 કિ.મી.નું અંતર 30 મિનિટ અને 5.395 સેકન્ડમાં પુરુ કર્યું હતું. 
  • આ સ્પર્ધા જીતનાર તે પ્રથમ ડચ ડ્રાઇવર પણ બન્યા છે. 
  • આ સ્પર્ધામાં બીજા ક્રમ પર મર્સિડિઝનો લુઇસ હેમિલટન તેમજ ત્રીજા ક્રમ પર મર્સિડિઝનો વોલ્ટેરી બોટાસ રહ્યા હતા.
Dutch grand prix


Post a Comment

Previous Post Next Post