કર્ણાટક સરકાર દ્વારા ઓનલાઇન જુગાર અને સટ્ટા પર પ્રતિબંધ લગાવાયો.

  • કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન રમવામાં આવતા જુગાર અને સટ્ટા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 
  • આ માટે કર્ણાટક વિધાનસભા દ્વારા કર્ણાટક પોલીસ અધિનિયમ, 1963માં સંશોધન કરી તેને પસાર કરવામાં આવ્યું છે. 
  • આ બિલની જોગવાઇ મુજબ પૈસા લગાવીને સટ્ટેબાજી અને ઓનલાઇન ગેમિંગને એક અપરાધિક ગતિવિધિ માનવામાં આવશે તેમજ આ નિયમનો ભંગ કરનારને ત્રણ વર્ષની જેલ અથવા એક લાખ રુપિયા સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે.
Online Gaming

Post a Comment

Previous Post Next Post