ઇરાન Shanghai Cooperation Organisation નું સદસ્ય બન્યું.

  • આ બાબતની જાહેરાત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કરી છે. 
  • અગાઉ તાજિકિસ્તાનના દુશાંબે ખાતે Shanghai Cooperation Organization (SCO) ના 21માં શિખર સંમેલ્લનમાં આ બાબતની જાણકારી આપવામાં આવી હતી. 
  • અત્યાર સુધી ઇરાન આ સંગઠનનું પર્યવેક્ષક સદસ્ય હતું. 
  • હાલ SCO માં કુલ આઠ સદસ્ય દેશો છે જેમાં ચીન, ભારત, કઝાખ્સ્તાન, કિર્ગીસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે. 
  • આઠ સદસ્યો સિવાય ચાર Observer States છે જેમાં અફઘાનિસ્તાન, બેલારુસ, ઇરાન અને મોંગોલિયા છે જેમાંથી ઇરાનને પૂર્ણ સદસ્ય બનાવવામાં આવ્યું છે. 
  • શાંઘાઇ સહયોગ સંગઠનની રચના 15 જૂન, 2001ના રોજ કરવામાં આવી હતી જેનું મુખ્યાલય ચીનના બેઇજિંગ ખાતે છે.
SCO

Post a Comment

Previous Post Next Post