કેન્દ્ર સરકાર દ્વારા NSWS પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું.

  • National Single Window System (NSWS) નામની આ પોર્ટલ રાષ્ટ્રીય એકીકૃત વિન્ડો સિસ્ટમ છે જેને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા લોન્ચ કરાઇ છે. 
  • સરકારના દાવા મુજબ આ સુવિધાથી લોકોને સરકારી ઓફિસના ચક્કરો લગાવવામાંથી મુક્તિ મળી શકશે. 
  • હાલ આ સુવિધા સાથે 18 કેન્દ્રીય વિભાગો અને નવ રાજ્યો સાથે જોડવામાં આવી છે તેમજ આગામી ડિસેમ્બર મહિના સુધીમાં 14 અન્ય કેન્દ્રીય વિભાગો તેમજ પાંચ રાજ્યોને જોડવામાં આવશે. 
  • આ સિસ્ટમ દ્વારા રોકાણકાર એક જ જગ્યા પરથી તમામ પ્રકારની મંજૂરીઓ મેળવી શકશે તેમજ કેન્દ્રીકૃત વ્યવસ્થા હોવાથી તેમાં પારદર્શિતા તેમજ જવાબદારીને પ્રોત્સાહન મળશે.
NSWS Portal

Post a Comment

Previous Post Next Post