સિક્કિમ સરકારે Copper Mahseer માછલીને 'રાજ્ય માછલી' જાહેર કરી.

  • સિક્કિમ સરકાર દ્વારા Copper Mahseer તરીકે ઓળખવામાં આવતી સિક્કિમ રાજ્યની 'રાજ્ય માછલી' જાહેર કરી છે જેને સ્થાનિક સ્તર પર Katley Fish તરીકે પણ ઓળખવામાં આવે છે. 
  • આ માછલીનું વૈજ્ઞાનિક નામ Neolissochilus hexagonolepis છે.  
  • આવુ કરવાનો ઉદેશ્ય આ માછલીના સંરક્ષણના પ્રયાસોને વધુ પ્રોત્સાહન આપવાનો છે. 
  • આ માછલીની પ્રજાતિને વર્ષ 1992માં ICAR-National Bureau of Fish Genetic Resources (ICAR-NBFGR), Lucknow દ્વારા તેમજ વર્ષ 2014માં International Union for Conservation of Nature (IUCN) દ્વારા વિલુપ્તિના આરે ઉભેલ પ્રજાતિ તરીકે જાહેર કરવામાં આવી હતી.
Copper Mahseer Fish

Post a Comment

Previous Post Next Post