અંબાજી મંદિરમાં ગુજરાતમાં સૌપ્રથમ બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ શરુ કરાયો.

  • શક્તિપીઠ અંબાજી ખાતે યાત્રીઓની સુરક્ષા માટે આ પ્રકારના બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ શરુ કરાયો છે. 
  • આ સિસ્ટમ હાઇ રિઝોલ્યુશન યુક્ત ઓડિયો-વીડિયો ધરાવતી ક્લાઉડ બેઝ સિસ્ટમ છે જે કેમેરા સુરક્ષા અધિકારીના શરીર પર જ લાગેલા હોય છે. 
  • આ કેમેરાનું લાઇવ રેકોર્ડિંગ ક્લાઉડમાં સ્ટોર થતું હોય છે જેને ડિલીટ કરી શકાતું નથી. 
  • આ સિસ્ટમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ભાગેડુ, ગુનેગારો સહિતના લોકોનો સંગ્રહિત ડેટાના આધારે ગુનાહિત પ્રવૃતિ ધરાવતા લોકો નજીક આવતા જ પોલીસ વિભાગને એલર્ટ આપી દેશે. 
  • બોડી વોર્ન કેમેરાની શોધ વર્ષ 2005માં બ્રિટનમાં થઇ હતી બોડી વોર્ન કેમેરાનો સૌપ્રથમ મોટા પાયા પર ઉપયોગ વર્ષ 2014થી અમેરિકા ખાતેથી થયો હતો.
Body warn camera

Post a Comment

Previous Post Next Post