ભારતમાં વિશ્વનો સૌથી મોટો ગ્રીન હાઇ-વે વર્ષ 2023 સુધીમાં તૈયાર થશે.

  • આ હાઇ-વે દિલ્હી થી મુંબઇના કોરિડોરનો એક્સપ્રેસ હાઇ-વે છે જે ગુજરાતમાંથી પણ 432 કિ.મી. જેટલો પસાર થશે. 
  • આ હાઇ-વે દ્વારા વડોદરાથી મુંબઇ માત્ર 200 મિનિટમાં પહોંચી શકાશે. 
  • આ રોડ માટે ભરુચ નજીક મનુબર-પાદરા રોડ પાસે 2 કિ.મી.ના એક્સપ્રેસ-વેનું માત્ર 24 કલાકમાં નિર્માણ પુરુ કરીને રેકોર્ડ પણ રચવામાં આવ્યો છે. 
  • આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 98,000 કરોડથી પણ વધુ થવાની શક્યતા છે.
Green High-way


Post a Comment

Previous Post Next Post