ICAO ના પ્રથમ મહિલા ચેરપર્સન તરીકે શેફાલી જૂનેજાને ચૂંટવામાં આવ્યા.

  • ભારત સરકારના Ministry of Civil Aviation ના જોઇન્ટ સેક્રેટરી પદ પર રહી ચૂકેલા શેફાલી જૂનેજાને International Civil Aviation Organization (ICAO) ના ચેરપર્સન તરીકે ચૂંટાયા છે. 
  • તેઓ આ પદ પર ચૂંટાઇ આવનાર પ્રથમ મહિલા છે. 
  • ICAO એ સંયુક્ત રાષ્ટ્રની વિશેષ એજન્સી છે જે 193 દેશોના ડિપ્લોમેટ્સને એર ટ્રાન્સપોર્ટ બાબતે સહયોગ કરે છે.
Shefali Juneja

Post a Comment

Previous Post Next Post