અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસીકરણને વેગ આપવા માટે 'રસીકરણ ઇનામ યોજના' જાહેર કરવામાં આવી.

  • જે મુજબ જે લોકોએ રસીનો પહેલો કે બીજો ડોઝ લેવાનો બાકી છે તે લોકો રવિવારે રસી લેશે તેમણે લકી ડ્રોના માધ્યમથી સ્માર્ટ ફોન ગીફ્ટ આપવામાં આવશે.
  • લકી ડ્રોમાં રેન્ડમલી 25 લોકોના નામો પસંદ કરવામાં આવશે.
  • આ ઉપરાંત જેણે પ્રથમ ડોઝના 84 દિવસ થઇ ગયા છે તેણે રીમાઇન્ડ કરાવવા માટે ઝોન મુજબ કોલ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જેમાં બાકી હોય તેવા લોકોને કોલ અને SMSથી જાણ કરવામાં આવશે.
Covid Vaccine

Post a Comment

Previous Post Next Post