પ્રખ્યાત ગુજરાતી અને ઉર્દુ સાહિત્યકાર અઝીઝ કાદરીનું 89 વર્ષની વયે નિધન.

  • તેઓનો જન્મ 26, ઓક્ટોબર ઈ.સ. 1933માં વડોદરાના પાણીગેટ વિસ્તારના મોગલવાડામાં થયો હતો.
  • ગુજરાતમાં તેઓ એક માત્ર એવા સાહિત્કાર હતા જેઓ 'નઅત-એ-આદાદ' તરીકે જાણીતા હતા એટલે કે મૂળાક્ષરોની આંકડાકીય કિંમત પરથી કોઈ શબ્દના વખાણ કરવાની કળા.
  • પહેલાના સમયમાં ઈતિહાસને લગતા તમામ પુસ્તકોના નામ આ પદ્ધતિથી લખવામાં આવતા હતા.
Aziz Kadari


Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.