વર્લ્ડ જુનિયર શુટિંગ ચેમ્પિયનશિપમાં ૨૫ મીટર રેપિડ ફાયર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં ભારતીય ટીમે જર્મનીની ટીમને પરાજય આપી ગોલ્ડ મેડલ જીત્યો.

  • આ ટીમમાં ભારતીય શુટર અનીશ ભાનવાલા, આદર્શસિંહ તથા વિજયવીરસિંહ સિંધુનો સમાવેશ થાય છે.
  • આ મેડલ સહીત 30 મેડલ સાથે ભારત પ્રથમ સ્થાને છે.
  • વર્લ્ડ જુનિયર શુટિંગ ચેમ્પિયનશિપ પેરુના લીમામાં 27 સપ્ટેમબર થી 10 ઓક્ટોબર સુધી યોજાઈ ગઈ.
World Jr Shooting Championship

Post a Comment

Previous Post Next Post