વર્લ્ડ જુનિયર શુટિંગ ચેમ્પિયનશિપમાં વિમેન્સ જુનિયર ટ્રેપ ઇવેન્ટમાં ભારતની માન્વી સોનીએ 105 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો.

  • મેન્સ ડબલ ટ્રેપ ઇવેન્ટમાં વિનય પ્રતાપસિંહ ચંદ્રાવતે 120 પોઈન્ટ સાથે ગોલ્ડ, સહજપ્રીતસિંહે 114 પોઈન્ટ સાથે સિલ્વર અને મયંક શૌકીએ 111 પોઈન્ટ સત્ય્હે બ્રોન્ઝ મેડલ જીત્યો.
World Jr Shooting Championship

Post a Comment

Previous Post Next Post

Sponsored Ads.