ડેન્માર્કના વડાપ્રધાન એમ. ફ્રેડરિકસન ભારતની 3 દિવસની મુલાકાતે.

  • કોરોના મહામારીના 20 મહિનામાં આ પ્રથમવાર છે.કે જેમાં કોઈ વિદેશી સરકારના પ્રમુખ ભારત આવ્યા હોય.
  • આ મુલાકાતમાં ‘ભારત-ડેન્માર્ક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ વિષે ચર્ચા કરવામાં આવી જે પાર્ટનરશિપ કરાર પર બંને દેશોના પ્રધાનમંત્રીઓએ ગયા વર્ષે હસ્તાક્ષર કર્યા હતા..
M fedricks

Post a Comment

Previous Post Next Post