દિલ્હી સરકાર દ્વારા ‘દેશ કે મેન્ટર’ યોજનાની શરૂઆત કરવામાં આવી

  • આ યોજના અંતર્ગત દિલ્હી સરકારની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓના જીવનમાં એક મોટો બદલાવ લાવવા, ભણતરમાં અને તેમના કરિયર વિષે માર્ગદર્શન આપવામાં મોટા ભાઈ બહેનની ભૂમિકા નિભાવવા માટે રકારશ્રીએ જાહેર કરેલ નંબર પર મીસ્ડ કોલ આપી રજીસ્ટર કરાવી શકાશે.
  • મેન્ટર બનવા માટેની ઉમર 35 વર્ષથી નીચે અને નીચેનામાંથી એક યોગ્યતા હોવી જોઈએ.
  • કોઈ સારી યુનિવર્સિટીમાં ભણતા હોય.
  • એક યંગ પ્રોફેશનલ હોય Entrepreneur હોય અને પોતાનો વ્યવસાય કરતા હોય સ્પોર્ટ્સ પર્સન, લેખન, ગાયક અથવા કલાકાર હોય.
Arvind Kejriwal

Post a Comment

Previous Post Next Post