HomeCurrent Affairs પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની દ્વારા ‘મેરા ઘર મેરા નામ’ યોજના જાહેર કરવામાં આવી જેને ‘લાલ લકીર’ તરીકે પણ ઓળખાય છે. byTeam RIJADEJA.com -October 11, 2021 0 આ યોજના હેઠળ ગ્રામ્ય અને શહેરના ‘લાલ લકીર’ના અંદર રહેતા લોકોને માલિકી હક આપવામાં આવશે.‘લાલ લકીર’ એ જમીન છે જે ગ્રામ્ય વસવાટનો ભાગ છે અને જે બિન-કૃષિ હેતુઓ માટે જ વપરાય છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter