ભારતીય રેલ્વે દ્વારા દક્ષિણ મધ્ય રેલ્વે (SCR) પર પ્રથમવાર 2 લાંબી દુરીની માલગાડીઓ ‘ત્રિશુલ’ અને ‘ગરુડ’નું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું.

  • સામાન્ય માલગાડીઓ કરતા તેમાં ત્રણ ગણો સામાન ભરી શકાય છે.
  • આ ટ્રેનથી દુરની જગ્યાઓમાં વધુ માલ પહોચાડી શકાશે.
  • ત્રિશુલને 7, ઓક્ટોબરે વિજયવાડા મંડળના કોંડાપલ્લી સ્ટેશનથી પૂર્વી તટના ખુર્દા મંડળ સુધી રવાના કરવામાં આવી.
  • ગરુડને 8, ઓક્ટોબરે ગુંતકલ ડિવીઝનના રાયચુર થી સિકંદરાબાદ સુધી રવાના કરવામાં આવી.

Indian Railway

Post a Comment

Previous Post Next Post